પાઠ લેવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠ લેવો

  • 1

    બોધ ગ્રહણ કરવો; ધડો લેવો.

  • 2

    ભણવાનો પાઠ ગુરુ પાસે સમજવો.