પાઠ શીખવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાઠ શીખવવો

  • 1

    ભણવાનું બતાવવું; શીખવવું.

  • 2

    (સમજણ પડે તે માટે) શિક્ષા કે સજા કરવી.

  • 3

    શિખામણ આપવી.