ગુજરાતી

માં પાડરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાડરું1પાંડરું2પાંડુર3

પાડરું1

નપુંસક લિંગ

  • 1

    પાડું; ભેંસનું બચ્ચું.

ગુજરાતી

માં પાડરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાડરું1પાંડરું2પાંડુર3

પાંડરું2

  • 1

    ધોળું; ફિક્કું.

મૂળ

જુઓ પાંડુર

ગુજરાતી

માં પાડરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાડરું1પાંડરું2પાંડુર3

પાંડુર3

વિશેષણ

  • 1

    ફીકું; ધોળું.

મૂળ

सं.