ગુજરાતી

માં પાડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાડવું1પાંડવ2

પાડવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પડે એમ કરવું.

  • 2

    બનાવવું (સિક્કા, પોંક).

મૂળ

प्रा. पाड ( सं. पातय्); 'પડવું'નું પ્રેરક

ગુજરાતી

માં પાડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાડવું1પાંડવ2

પાંડવ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પાંડુનો દીકરો.

મૂળ

सं.