પાડાપડોશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાડાપડોશ

પુંલિંગ

  • 1

    એક જ મહોલ્લાનો કે પાસે પાસેનો વાસ-વસતી.

મૂળ

પાડો+પાડોશ