પાડામૂડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાડામૂડિયું

વિશેષણ

  • 1

    માત્ર પાડા મૂંડી જાણે તેવું; મૂંડવામાં અણઘડ.

  • 2

    લાક્ષણિક અણઘડ.

મૂળ

પાડો+મૂંડવું