ગુજરાતી માં પાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાણ1પાણ2

પાણ1

નપુંસક લિંગ

 • 1

  ખેતરના પાકને પાણી પાવું તે.

 • 2

  કાંજી; પવાત.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પાણિ; હાથ.

ગુજરાતી માં પાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પાણ1પાણ2

પાણ2

સ્ત્રીલિંગ

 • 1

  ચોથો ભાગ; ચોથો ભાગ દર્શાવનારી કાના જેવી ઊભી લીટી.

 • 2

  સંસ્કૃતમાં વાક્યને છેડે આવતી ઊભી લીટી.

મૂળ

सं. पान्थ