પાણકોરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણકોરું

નપુંસક લિંગ

  • 1

    ગજિયા જેવું કપડું.

મૂળ

પાણ(કાંજી)+કોરું