પાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી

નપુંસક લિંગ

 • 1

  પીવાનું કુદરતી પ્રવાહી; જળ.

 • 2

  જળ જેવું કોઈ પ્રવાહી.

 • 3

  લાક્ષણિક ધાર; વાઢ.

 • 4

  નૂર; તેજ.

 • 5

  શૂરાતન; પોરસ.

 • 6

  ટેક; વટ; આબરૂ.

 • 7

  ઢોળ; સોનારૂપાનો રસ.

મૂળ

सं. पानीय; प्रा. पाणीअ, पाण, -णी