પાણીપાટલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીપાટલો

પુંલિંગ

  • 1

    ઠામપાટલો; ઠામ, પાટલા મૂકવા વગેરે ભોજનની તૈયારી.