પાણીમાં બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણીમાં બેસવું

  • 1

    મંદ કે પાછું પડવું; (કોઈ કાર્યમાં) બેસી પડવું-પીછેહઠ કરવી.