પાણી આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી આવવું

  • 1

    પાણીનો આવરો થવો; ભરતી-રેલ આવવી.

  • 2

    (મોંમાં) લાળ છૂટવી; ખાવાની ઇચ્છા થવી; સ્વાદ થવો.

  • 3

    (આંખમાં) આંસુ આવવાં.