પાણી છૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી છૂટવું

  • 1

    (મોંમાં) પાણી આવવું; ખાવાનું મન થવું.

  • 2

    પરસેવો છૂટવો; થાકી જવું કે બી જવું.

  • 3

    શાક વગેરે બફાતાં અંદરથી પાણી નીકળવું.