પાણી પાણી થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાણી પાણી થઈ જવું

  • 1

    પરસેવાથી રેબઝેબ થઈ જવું.

  • 2

    ખુશ ખુશ થઈ જવું.

  • 3

    (ખાર વગેરેનું) ઓગળીને પાણી થઈ જવું.