ગુજરાતી

માં પાણી મૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાણી મૂકવું1પાણી મૂકવું2

પાણી મૂકવું1

 • 1

  નીમ લેવો; સંકલ્પ કરવો (કરવાનો અથવા ન કરવાનો).

 • 2

  ગરમ થવા પાણી ચૂલે મૂકવું.

ગુજરાતી

માં પાણી મૂકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાણી મૂકવું1પાણી મૂકવું2

પાણી મૂકવું2

 • 1

  પ્રતિજ્ઞા લેવી.

 • 2

  ચૂલા પર પાણી (ગરમ કરવા) મૂકવું.