પાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંત

સ્ત્રીલિંગ

  • 1

    હાર; પંગત.

મૂળ

सं. पंक्ति, प्रा. पंति; સર૰ म. पांति

પાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતું

નપુંસક લિંગ

  • 1

    પાંદડું.

મૂળ

सं. पत्र, प्रा. पत्त

પાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાત

પુંલિંગ

  • 1

    પતન; પડવું તે.

મૂળ

सं.