પાતકોચ્ચારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતકોચ્ચારણ

નપુંસક લિંગ

  • 1

    પાદરી આગળ પાપ કબૂલવાની કૅથલિક ખ્રિસ્તી વિધિ; 'કન્ફેશન'.

મૂળ

પાતક+ઉચ્ચારણ