ગુજરાતી

માં પાતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: પાતરું1પાત્ર2પાતર3પાતર4

પાતરું1

નપુંસક લિંગ

 • 1

  પાંદડું.

 • 2

  પતરવેલિયું.

 • 3

  એનું ભજિયું.

મૂળ

सं. पात्र =પત્ર

ગુજરાતી

માં પાતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: પાતરું1પાત્ર2પાતર3પાતર4

પાત્ર2

વિશેષણ

 • 1

  યોગ્ય; લાયક (સમાસમાં). દા.ત. દાનપાત્ર, વિશ્વાસપાત્ર.

નપુંસક લિંગ

 • 1

  વાસણ.

 • 2

  નદીના બે કાંઠા વચ્ચેનો પટભાગ.

 • 3

  નાટકમાં વેશ લેનાર.

 • 4

  કથા કે વાતમાં આવતી વ્યક્તિ.

 • 5

  અધિકારી, લાયક પુરુષ.

મૂળ

सं.

ગુજરાતી

માં પાતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: પાતરું1પાત્ર2પાતર3પાતર4

પાતર3

સ્ત્રીલિંગ

 • 1

  ખાટલામાં વાણની ચાર ચાર સેરની પાંતી.

નપુંસક લિંગ

 • 1

  +ભિક્ષાપાત્ર; પાતળ.

ગુજરાતી

માં પાતરની 4 મુખ્ય વ્યાખ્યા છે: પાતરું1પાત્ર2પાતર3પાતર4

પાતર4

સ્ત્રીલિંગ

 • 1

  ગણિકા; વેશ્યા.

મૂળ

સર૰ हिं. पातर,-ल; सं. पातली પરથી ?