પાતળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતળ

સ્ત્રીલિંગ

 • 1

  પત્રાળું.

 • 2

  પીરસેલું ભાણું.

મૂળ

प्रा. पत्तल (सं. पत्र)

નપુંસક લિંગ

 • 1

  ભિક્ષાપાત્ર.

પાતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતળું

વિશેષણ

 • 1

  જાડું કે ઘટ્ટ કે ભરાવાદાર નહિ એવું.

 • 2

  સૂકલું; કૃશ; એકવડિયું (જેમ કે, શરીર).

મૂળ

दे. पत्तल