પાતળપેટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતળપેટું

વિશેષણ

  • 1

    પાતળા પેટવાળું; થોડું ખાનાર.

  • 2

    દુંદ વગરનું.

મૂળ

પાતળું+પેટ