પાતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતાલ

નપુંસક લિંગ

  • 1

    પુરાણાનુસાર પૃથ્વીની નીચે આવેલા સાત લોકમાંનો છેલ્લો; નાગલોક.

  • 2

    પૃથ્વીનું બહુ ઊંડું તળ.

  • 3

    લાક્ષણિક અતિ ઊંડું કે છેક નીચું સ્થાન-જગા.

મૂળ

सं.