પાતાલયંત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતાલયંત્ર

નપુંસક લિંગ

  • 1

    દવા પકવવાનું એક યંત્ર-યોજના, જેથી જમીન નીચેથી આંચ મળે.