પાતાળજંત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતાળજંત્રી

વિશેષણ

  • 1

    ઊંડી મસલત-સલાહ કે યુક્તિવાળું.

  • 2

    ગમે તેમ કરીને કામ પાર પાડી આપે એવું.

  • 3

    છૂપી બાતમીઓ ગમે ત્યાંથી ખોળી લાવનારું.