પાંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંતી

સ્ત્રીલિંગ

 • 1

  પક્ષ; બાજુ.

 • 2

  રીત; માર્ગ.

 • 3

  ભાગ; હિસ્સો.

 • 4

  પરિમાણના વિભાગ પાડીને હિસાબ ગણવાની ગણિતની એક રીત.

 • 5

  સેંથી; પાંથી.

મૂળ

सं. पंक्ति

પાતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાતી

સ્ત્રીલિંગ

 • 1

  પત્ર; ચિઠ્ઠી.

મૂળ

हिं.