ગુજરાતી

માં પાથરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાથરણ1પાથરણું2

પાથરણ1

નપુંસક લિંગ

  • 1

    નીચે પાથરવા માટેનું જાડું કપડું; શેતરંજી; જાજમ.

  • 2

    ખરખરો કરવા આવેલાં માટે પાથરેલું કપડું કે તેનો પ્રસંગ; બેસણું.

મૂળ

'પાથરવું' ઉપરથી

ગુજરાતી

માં પાથરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પાથરણ1પાથરણું2

પાથરણું2