પાથરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાથરો

પુંલિંગ

  • 1

    કાપણી કરીને આડો નાખેલો પાક.

મૂળ

'પાથરવું' ઉપરથી