પાદપીઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાદપીઠ

નપુંસક લિંગ

  • 1

    ઊંચે આસને બેઠેલાને પગ મૂકવાની પાટલી.