પાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાદર

નપુંસક લિંગ

  • 1

    ભાગોળ આગળનું મેદાન.

મૂળ

दे. पद्द; सं. पद्र પરથી?