પાનખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનખર

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં પાન ખરે કે ગરે છે એ ઋતુ-મહા ફાગણ.