પાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાન્ય

સ્ત્રીલિંગ

  • 1

    પાણીમાં થતી એક વેલ.

  • 2

    દોરડું ભાગતાં જેમ જેમ વળ આવે તેમ તેમ ઉમેરાતા રેસા; ફેલું.

  • 3

    ફેલું; પલીતો (ઉશ્કેરણીનો).