પાનિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનિયું

નપુંસક લિંગ

 • 1

  પાંદડું.

 • 2

  ચોપડીનું પૃષ્ઠ.

 • 3

  ગંજીફાનું પત્તું.

 • 4

  ચપ્પુ છરી ઇ૰નું ફળ.

 • 5

  અસ્ત્રામાં તેના ફળ પેઠે વપરાતી ધારવાળી પતરી; 'બ્લેડ'.

 • 6

  પન્નુ; લીલા રંગનું એક રત્ન.

 • 7

  'નટ'-ચાકી ફેરવવાનું ઓજાર પાંદડું.

 • 8

  ચોપડીનું પૃષ્ઠ.

 • 9

  (ચોખાના લોટની) એક વાની.

 • 10

  લાક્ષણિક નસીબનું પાનિયું-ભાગ્ય.