પાનોઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનોઠ

સ્ત્રીલિંગ

  • 1

    જુવાર બાજરી વગેરેનું લાંબું પાંદડું.

  • 2

    ઝાડને ફૂટતી નવી પાંદડી.

મૂળ

सं. पर्ण+पुट