પાનો ઊતરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનો ઊતરવો

  • 1

    ભરાયેલું દૂધ માતાના સ્તનમાંથી ઓસરી જવું.

  • 2

    જુસ્સો નરમ પડવો.