પાનું ઉઘાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાનું ઉઘાડવું

  • 1

    કોઈની નિંદા શરૂ કરવી.

  • 2

    (ચોપડીનું પાનું) વાંચવું-વાંચવા ખુલ્લું કરવું.