પાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાપ

નપુંસક લિંગ

 • 1

  ધર્મ વિરુદ્ધ કૃત્ય; દુષ્કૃત.

 • 2

  લાક્ષણિક બદદાનત; કપટ.

 • 3

  લાક્ષણિક અણગમતી વ્યક્તિ.

 • 4

  પીડા; પંચાત; આપદા.

મૂળ

सं.