પાંપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંપણ

સ્ત્રીલિંગ

  • 1

    પોપચાંની કિનારે ઉપરના વાળ.

મૂળ

સર૰ म. पापण ( सं. पक्ष्मन् ?)