પાબન્દી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાબન્દી

સ્ત્રીલિંગ

  • 1

    નિયમબદ્ધતા.

  • 2

    મનાઈ.

  • 3

    બાધ્યતા.

મૂળ

फा.