પાંભડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાંભડી

સ્ત્રીલિંગ

 • 1

  ઉપરણી.

 • 2

  ધાબળી; કામળી.

 • 3

  (કચ્છી) કીમતી શેલું.

 • 4

  ફોઇયારું; ભાઈને ત્યાં બાળક અવતરતાં ફોઈ તરીકે બહેન તરફથી અપાતું લૂગડું.