પામતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પામતું

વિશેષણ

  • 1

    (દિવેલ) પામી શકે તેવું ગોઠવેલું (દીવા માટે).

  • 2

    પૈસે ટકે પહોંચતું.

મૂળ

'પામવું' ઉપરથી