પામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પામવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મેળવવું; પ્રાપ્ત કરવું.

  • 2

    સમજવું; કળી જવું.

મૂળ

( सं. पाप्), प्रा. पाम