પાયકાસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયકાસ્ત

પુંલિંગ

  • 1

    પોતાના ગામની પોતીકી કે પારકી જમીન ઉપરાંત બીજા ગામની જમીન ખેડનાર ખેડૂત.

મૂળ

फा. पायकाश्त