પાયમાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયમાલ

વિશેષણ

  • 1

    છેક દુર્દશામાં આવી પડેલું; ખુવાર.

મૂળ

फा. मालिदन्= મસળવું