પાયરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયરી

સ્ત્રીલિંગ

  • 1

    પગથિયું.

  • 2

    દરજ્જો; પદવી (પાયરી ઊતરવી, પાયરી ચડવી, પાયરી મળવી, પાયરીએ ચડવું).

  • 3

    એક જાતની ખાસ કેરી.