પાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયલ

નપુંસક લિંગ

  • 1

    ઝાંઝર.

મૂળ

સર૰ हिं.

પાયલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયલું

નપુંસક લિંગ

  • 1

    પાયલી; પાવલી; ચારઆની.