પાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાયો

પુંલિંગ

 • 1

  ખુરશી, ખાટલા, ટેબલ ઇ૰ નો પગ.

 • 2

  ધોકણું.

 • 3

  જે મૂળ ચણતર ઉપર ઇમારત ઊભી કરવામાં આવે છે તે.

 • 4

  જે બાજુ ઉપર ત્રિકોણ ઊભો રહે છે તે બાજુ.

 • 5

  સુખડી બનાવવા માટે કરેલો ઘીગોળનો મૂળ પાક.

 • 6

  આધાર; મૂળ.