ગુજરાતી

માં પારની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાર1પાર2પાર3

પાર1

સ્ત્રીલિંગ

 • 1

  બરણી; લાખેલું માટલું.

ગુજરાતી

માં પારની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાર1પાર2પાર3

પાર2

પુંલિંગ

 • 1

  છેડો; અંત.

 • 2

  હદ; સીમા.

 • 3

  કાંઠો; તીર.

 • 4

  લાક્ષણિક ઊંડો મર્મ; ભેદ.

 • 5

  મંદિરનું આંગણું.

 • 6

  આશરો; શરણું.

 • 7

  ચાલીને ઊતરી શકાય તેવો નદી કે ખાડીનો પાણીવાળો ભાગ.

ગુજરાતી

માં પારની 3 મુખ્ય વ્યાખ્યા છે: પાર1પાર2પાર3

પાર3

પુંલિંગ

 • 1

  કરશણ કાપીને સુકાવા માટે કરેલા નાના ઢગલા.

મૂળ

सं. प्रकर; प्रा. पयर ?