પાર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પાર્ક

પુંલિંગ

  • 1

    બાગ; બગીચો.

મૂળ

इं.

પારકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારકું

વિશેષણ

  • 1

    બીજાનું.

મૂળ

दे. पारक्क, पारकेर (सं. परकीय)