પારકાં છોકરાંને જતિ કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારકાં છોકરાંને જતિ કરવાં

  • 1

    પરોપદેશે પાંડિત્ય દાખવવું; પોતે ન આચરવું ને બીજા પાસે તેની અપેક્ષા રાખવી કે આચરાવવું.