ગુજરાતી

માં પારખની 3 મુખ્ય વ્યાખ્યા છે: પારખ1પારખું2પારેખ3

પારખ1

સ્ત્રીલિંગ

 • 1

  પારખવું તે; પરીક્ષા.

ગુજરાતી

માં પારખની 3 મુખ્ય વ્યાખ્યા છે: પારખ1પારખું2પારેખ3

પારખું2

નપુંસક લિંગ

 • 1

  પરીક્ષા.

 • 2

  પરતો.

મૂળ

પારખવું પરથી

ગુજરાતી

માં પારખની 3 મુખ્ય વ્યાખ્યા છે: પારખ1પારખું2પારેખ3

પારેખ3

પુંલિંગ

 • 1

  (સિક્કા ઝવેરાત વગેરેની) પરીક્ષા કરી જાણનાર.

 • 2

  એક અટક, પારખ.

મૂળ

જુઓ પારખ

પુંલિંગ

 • 1

  (સિક્કા ઝવેરાત વગેરેની) પરીક્ષા કરી જાણનાર.

 • 2

  એક અટક, પારેખ.