પારંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પારંગત

વિશેષણ

  • 1

    પૂરેપૂરું માહિતગાર.

  • 2

    અધ્યયનમાં પાર ઊતરેલું.

  • 3

    'એમ. એ' બરોબર પદવીનું (ગૂ. વિદ્યાપીઠની).